Co – Operative

My Journey

Co – Operative

એરથાણ વડદલા વિભાગ પિયત સહકારી મંડળી લિ. ના પ્રમુખ

  • ઇ.સ ૨૦૦૮એમની આગવી સુઝબુઝના કારણે ઇ.સ. ૨૦૧૧માં પ્રજ્ઞેશ નાયકની એરથાણ વડદલા વિભાગ પિયત સહકારી મંડળી લિના પ્રમુખ રીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ઉપપ્રમુખ એ.વી.ટી. સસ્વતી વિધાલય

  • ઇ.સ ૨૦૦૯એ.વી.ટી. સસ્વતી વિધાલયના ઉપપ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

ડિરેકટર ઉકાઈ-કાકરાપાર ફેડરેશન સોસાયટીઝ

  • ઇ.સ ૨૦૧૦ઉકાઈ-કાકરાપાર ફેડરેશન સોસાયટીઝના ડિરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

કારોબારી સભ્ય સુરત જિલ્લા શાળા સંચાલક મંડળ

  • ઇ.સ ૨૦૧૮ઇ.સ. ૨૦૧૮માં પ્રજ્ઞેશ નાયકની સુરત જિલ્લા શાળા સંચાલક મંડળના કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે

કારોબારી સભ્ય ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ

  • ઇ.સ ૨૦૧૯ ઇ.સ. ૨૦૧૯ માં પ્રજ્ઞેશ નાયકની ગુજરાત રાજય શાળા સંચાલક મંડળના કારોબારી તરીકે નિમણુંક કરવામાં આવી. જે પદભાર આજદીન સુધી નિભાવી રહ્યા છે
Open chat
Ask me, If you Have Any Question!
How Can we help you?