પ્રજ્ઞેશ નાયક નો જ્ન્મ ૧૭-૦૬-૧૯૭૫ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના એરથાણ ગામના વતની નટવરલાલ રમણલાલ નાયક અને રમીલાબેન નટવરલાલ નાયકના ઘરે થયો હતો.
પોતાના અભ્યાસનુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડદલા તેમજ અમલસાડ (નવસારી) ખાતે પૂર્ણ કર્યુ. ત્યારબાદ બી.કોમ માથી સ્નાતક થયા.
બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.
તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.
પત્ની : મીલી પ્રજ્ઞેશ નાયક (ગૃહિણી)
પુત્રી : ધ્રુવી પ્રજ્ઞેશ નાયક (ડૉકટર ઓફ ફામૅસી)
પુત્ર : તનય પ્રજ્ઞેશ નાયક (અભ્યાસ ચાલુ)
છેલ્લા ૨૦ વષૅથી સામાજીક, શૌક્ષણિક અને રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ, સમાજ સેવા તથા સમાજના ઉત્થાનમાં હંમેશા યોગદાન, સમાજકલ્યાણના આયોજન તથા રાજકીય રીતે સક્રીય, રહ્યા છે.
૨૦૦૩ – ૨૦૦૬ સહમંત્રી પલસાણા તાલુકા યુવા મોચૉ
૨૦૦૬ – ૨૦૦૯ ઉપપ્રમુખ પલસાણા તાલુકા યુવા મોચૉ
૨૦૦૯ – ૨૦૧૨ મહામંત્રી પલસાણા તાલુકા યુવા મોચૉ
૨૦૧૨ – ૨૦૧૬ પ્રમુખ પલસાણા તાલુકા યુવા મોચૉ
૨૦૧૮- ૨૦૧૯ કારોબારી સભ્ય સુરત જિલ્લા કિસાન મોચૉ
૨૦૨૧-ચાલુ ઉપપ્રમુખ સુરત જિલ્લા કિસાન મોર્ચા
૨૦૦૮ – ચાલુ પ્રમુખ એરથાણ વડદલા વિભાગ પિયત સહકારી મંડળી લિ.
૨૦૦૯ – ચાલુ ઉપપ્રમુખ એ.વી.ટી. સસ્વતી વિધાલય
૨૦૧૦ – ચાલુ ડિરેકટર ઉકાઈ-કાકરાપાર ફેડરેશન સોસાયટીઝ
૨૦૧૯ – ચાલુ કારોબારી સભ્ય સુરત સંચાલક મંડળ
૨૦૧૯ – ચાલુ કારોબારી સભ્ય ગુજરાત રાજય શાળા સંચાલક મંડળ
૨૦૨૧- ચાલુ પિયત મંડળી પ્રકોષ્ઠ જિલ્લા સહકાર ભારતી
૨૦૧૬-૧૭ મહામંત્રી દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન
૨૦૧૮-૨૦૧૯ થી ૨૦૨૦-૨૦૨૧ ખજાનચી લાયન્સ કલબ ઓફ સુરત સીટીલાઈટ
૨૦૧૯-૨૦૨૦ કારોબારી સભ્ય દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન
૨૦૨૨-૨૦૨૩ થી ચાલુ ખજાનચી લાયન્સ કલબ ઓફ સુરત સીટીલાઈટ
૨૦૦૬ તાપી પૂર રાહત, અનાજ વિતરણ, સફાઈ અભિયાન,
લાયન્સ કલબ દ્રારા આદિવાસી વિસ્તારમાં રેલ રાહત
દક્ષિણ ગુજરાત અનાવિલ સંગઠન દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ચેરીશ કલબ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
દક્ષિણ ગુજરાત અનાવિલ સંગઠન દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
ચેરીશ કલબ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
લાયન્સ કલબ – સીટીલાઈટ દ્રારા ડાયાબીટીસ કેમ્પનું આયોજન
ધરમપુર, દાંડી, વાસંદા વગેરે ગામોમાં સાફ-સફાઈ કરવી સફાઈ અંગેનું માગૅદશૅન આપવું તથા કચરાની પેટીનું દાન
બાળકો સવાગી વિકાસ માટે ખેલ મહાકુંભને પ્રોત્સાહન આપવું તેમજ બાળકો માટે મેડલ તથા ઈનામો સ્પોન્સર કરવા તથા તેનું વિતરણ કરવું.
લાયન્સ કલબ દ્રારા ગાંધી જંયતિની ઉજવણી
લાયન્સ કલબ અને દક્ષિણ ગુજરાત અનાવિલ યુવા સંગઠન સાથે મળી ચેસ અને કેરમ સ્પૉધાનું આયોજન કરવું.
વૃધ્ધા આશ્રમના વડીલોને ધામિક યાત્રાનું આયોજન
વૃધ્ધો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન.
છાંયડો અને અનાવિલ યુવા સંગઠન સાથે દરરોજ લગભગ ૧૦ થી ૧૫ હજાર ભૂખ્યાને ભોજન પેકેટ વિતરણ તથા જરૂરતમંદ લોકોને અનાજ- રાશન કીટ વિતરણ
આદિવાસી વિસ્તારની શાળાઓમાં ચંપલ, નોટબુક, બેગ, કંપાસ, યુનિફૉમ, સ્વેટર, રેઈનકોટ, વિગેરેનું વિતરણ
આદિવાસી આશ્રમશાળામાં ગરમ પાણી માટે બંબા, આર.ઓ અને કુલર વૉટર પ્લાન્ટ તથા પંખાનું વિતરણ.
ટ્રાફિક બ્રીગેડોને ટીફીન, રેઈનકોટ, ગરમ સ્વેટર,હેલ્મેટનું વિતરણ.
ટ્રાફિક અને રોડ સેફટી અંતગૅત લોક જાગૃતિ માટે જુદી જુદી જગ્યાએ અવેરનેસ પ્રોગામ.
Business and industry are key drivers of economic growth, creating jobs & innovation to overall prosperity.
The Economic Establishment is a vital institution in society, serving as the foundation for economic growth.