Social

My Journey

Social

ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા.

  • ઇ.સ ૨૦૦૦તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.

પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ સહમંત્રી

  • ઇ.સ ૨૦૦૩ થી ૨૦૦૬ઇ.સ ૨૦૦૩ થી ૨૦૦૬ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ સહમંત્રીની જ્વાબદારી સોંપવામા આવી.

પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ ઉપપ્રમુખ

  • ઇ.સ ૨૦૦૬ થી ૨૦૦૯ઇ.સ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ ઉપપ્રમુખની જ્વાબદારી સોંપવામા આવી.

પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ મહામંત્રી

  • ઇ.સ ૨૦૦૯ થી ૨૦૧૨ઇ.સ ૨૦૦૯ થી ૨૦૧૨ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ મહામંત્રીની જ્વાબદારી સોંપવામા આવી.

પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ પ્રમુખ

  • ઇ.સ ૨૦૧૨ થી ૨૦૧૬૨૦૧૨ થી ૨૦૧૬ સુધી પલસાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોચૉ પ્રમુખની જ્વાબદારી સોંપવામા આવી.

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉ કારોબારી સ્ભ્ય

  • ઇ.સ ૨૦૧૬ થી ૨૦૨૧૨૦૧૬ થી ૨૦૨૧ સુધી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉ કારોબારી સ્ભ્ય બન્યા..

સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉ ઉપપ્રમુખ

  • ઇ.સ ૨૦૨૧ઇ.સ ૨૦૨૧માં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોચૉના ઉપપ્રમુખ બન્યા..
Open chat
Ask me, If you Have Any Question!
How Can we help you?