પ્રજ્ઞેશ નાયક નો જ્ન્મ ૧૭-૦૬-૧૯૭૫ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના એરથાણ ગામના વતની નટવરલાલ રમણલાલ નાયક અને રમીલાબેન નટવરલાલ નાયકના ઘરે થયો હતો.
Active Supporter
Business and industry are key drivers of economic growth, creating jobs & innovation to overall prosperity.
The Economic Establishment is a vital institution in society, serving as the foundation for economic growth.
પ્રજ્ઞેશ નાયક નો જ્ન્મ ૧૭-૦૬-૧૯૭૫ ના રોજ મુળ સુરત જીલ્લાના પલસાણા તાલુકાના એરથાણ ગામના વતની નટવરલાલ રમણલાલ નાયક અને રમીલાબેન નટવરલાલ નાયકના ઘરે થયો હતો.
પોતાના અભ્યાસનુ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડદલા તેમજ અમલસાડ (નવસારી) ખાતે પૂર્ણ કર્યુ. ત્યારબાદ બી.કોમ માથી સ્નાતક થયા.
બાળપણમાં તેઓ મહાન રાષ્ટ્ર્વાદીઓના જીવનચરિત્રો દ્રારા પ્રેરણા લેતા, આ પ્રેરણાથી તેમણે માતૃભૂમિની સેવા અને દેશની પ્રગતિમાં ફાળો આપવાની કલ્પના પણ કરી હતી.
તે પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્ર્વાદી વિચારધારાથી પ્રેરીત હતા. પોતાનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ ઈ.સ ૨૦૦૦ ની સાલમાં ભારતીય જનતા પાર્ટી મા કાર્યકર્તા તરીકે જોડાયા. આ પગલું એમના જીવનનો એવો નિર્ણય હતો કે જેણે એમના જીવનને હંમેશા માટે બદ્લી નાખ્યું. એમના જીવનનો એક જ મંત્ર થયો હતો કે “મારે મારા દેશ અને મારે સમાજ માટે જ કરવું છે”.
Total People lived in our city
Square kilometers region covers
Private & domestic garden land
Average Costs of Home Ownership